Welcome To GCBMA

News & Events

Price Increase Circular of Corrugated Boxes
Effective Date 18-03-2017

Download PDF

45th Annual General Meeting
Holiday Inn Resort, Goa

10-11-12 Sptember 2017

PRESIDENT MESSAGE

આપણું એસોસિએશન ૪૫ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયું છે. ત્યારે આજે ૪૫માં વાર્ષિક સાધારણ સભાના શુભ અવસરે આપ સર્વોનું સ્વાગત કરતા ગર્વ અને હર્ષની લાગણી અનુભવુ છું, સતત ૭ વર્ષ સુધી આપ સૌએ મારામાં જે વિશ્વાસ મુકેલ છે, તે બદલ હું આપસૌનો ખુબ જ ઋણી છું.

"સંઘે શક્તિ કલિયુગે" કલિયુગમાં સંગઠન મજબૂત હશેતો ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે થી આપણે માર્ગ કાઢી શકીશું. GCBMA સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ગત સાલે ૪૮૮ સભ્યો હતા. તેમાંથી ૪૮ સભ્યો ટર્મિનેટ કરેલા અને નવા ૫૮ સભ્યો ચાલુ સાલે ઉમેરતા કુલ સભ્ય સંખ્યા ૪૯૮ સુધી પહોચાડવામાં આપણે સફળ થયા છીએ, આપણે લક્ષ્યાંકો હંમેશા ઉચા રાખ્યા છીએ અને જે પરિપૂર્ણ પણ કર્યા છે. હવે આ સભ્ય સંખ્યા ૬૦૦ સુધી લઈ જવાની આપ સૌના સહકારની અપેક્ષાની આશા રાખું છું આપણી માતૃસંસ્થા FCBM માં ભારતના બધા*જ રાજ્યના કોરૂગેટેડ બોક્સ મેન્યું. એસોસિએશનમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

Advertiesments